એ બાળપણનાં સંભારણાં – પ્રભુદાસ દ્વિવેદી

સાંભળે રે બાળપણનાં સંભારણાં,જાણે ઊઘડતાં જીવનનાં બારણાંએ બાળપણનાં સંભારણાં… ફૂલ સમાં હસતાં-ખીલતાં’તાપવન સમાં લહેરાતાં ,ગાતાં’તાં-ભણતાં-તાં-મસ્તીમાંમસ્ત માનતાંચ્હાતાં’તાં વિદ્યાનાં વારણાંએ બાળપણનાં સંભારણાં. રખેને બોલ્યું કોઈ સાંભળશેએની ચિંતા નહોતી,ભય નહોતો – મદ નહોતોપ્રીતિની પીડા નહોતી,નહોતી કોઈ ઝાઝી વિચારણા ,એ બાળપણનાં સાંભરણા . કોઈ અજાણ્યા નરને હોંશેપ્રિયતમ કહેવું પડશે,વણમૂલે વણવાંકે, દાસીથઈ રહેવું પડશે,નહોતી મેં ધારી આ ધારણા,એ બાળપણનાં સંભારણાં … Read more

ક્યાંથી પાનબાઇ પ્રોવે મોતીજી ? – ધીરેન્દ્ર મહેતા

મહેશ દાવડકર

કલમ ખડિયો કાગળ લઈને બેઠાદ કાંઇ ચીતરવા જી,ચારે છેડે બંધાયેલી દુનિયામાં વિચારવા જી . સૂનકાર કરે છે આખું આભ ભરીને સેલારા જી,દશે દિશામાં ગાજે એના હેલારા હેલારા જી. આલીપા છે ધગધગતાં રણ,નદીયુંની પણ ખળખળ જી,અહીં હાંફતાં હરણ ની સાથે માછલિયું ની તડફડ જી. એમાં થઈને કંઈક મલક ને મેદાનો આ નીકળ્યાં જી,કોઈ નગર ને ગામને … Read more

Helpful tips for video making

ગ્રીન સ્ક્રીન પરદા પર કોઈ પણ સળ ક્રિઝ રહેવા નહિ દેવી. આપનો પડછાયો પરદા પર પડવા દેવો નહિ. શૂટ કરતી વખતે આપના હાથ કંટ્રોલમાં રાખવા. બહુ આગળ હાથ આવવા દેવા નહિ. કેમેરા (મોબાઈલ) આંખોની બરાબર સામે હોવો જોઇએ. જેથી આપ નીચે જોઇને બોલતા હોય તેવું લાગે નહિ. મોબાઈલ સ્ટેન્ડ આપનાથી 3 ફૂટ દૂર રાખો. આપે … Read more

અમને ગુરુ મળ્યા છે ગરવા – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ગાફિલ’

અમને ગુરુ મળ્યા છે ગરવા – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ગાફિલ’ અમને ગુરુ મળ્યા છે ગરવા-એના શબદ ગયા સોંસરવા : અમને ગુરુ મળ્યા છે ગરવા. આભ અવાકની વાણ સુણાવી, ઝમ્યા નેહ મેઘરવા;ટીપે ટીપે ધાર ઝવી, એને ઝીલી થયા અમે નરવા. અમને ગુરુ મળ્યા છે ગરવા. અંબરથીય અતિ અતિ ઊંચે બાંધ્યા ચિત્ત ચંદરવા;મન માંડવડે મનહર જ્યોતિ જળી … Read more

ગઝલ – પ્રફૂલા વોરા

હાથમાં લઈ તીર ને હું માછલી તાકયા કરું,ધારણાની ગોળ ફરતી આંખને વાંચ્યા કરું. શક્યતાના ત્રાજવે લટક્યા કરું છું ત્યારથી,હું જ મારા પગ વિશે ની સ્થિરતા માપ્યા કરું. જો સમયની રેત પણ જાણે બની છે સ્થિર ને-રોજ પારેવા સમું આ સ્તંભ પર હાંફયા કરું. ફૂંક મારું ત્યાં સદાયે પાથરું અજવાસ પણ,કેમ કુવામાં ભર્યા અંધારને કાપ્યા કરુ? … Read more

error: Content is protected !!