કે’જો રે… – દલપત પઢિયાર

કે’જો રે… – દલપત પઢિયાર પેલા મોરલા ને કે’જો રે અમારે પણ ગાવું રે .એની રંગ રંગ ટીલડી રે અમારે રંગાવુ છે! પેલા ભમરા ને કે’જો રે અમારે પણ ગાવું છે,પહેલા મહેક મહેક ફૂલડે રે ફોરમ છલકાવું છે! પેલી કોયલ ને કે’જો રે અમારે પણ ગાવું છે,એના ટહુકા ની ડાળે રે જોઈને વન થાવું છે! … Read more

પરોઢિયે પંખી જાગીને – ઝીણાભાઈ દેસાઈ

પરોઢિયે પંખી જાગીને

પરોઢિયે પંખી જાગીનેગાતાં મીઠાં તારાં ગાન;પરોઢિયે મંદિર-મસ્જિદમાંધરતાં લોકો તારું ધ્યાન. તું ધરતીમાં, તું છે નભમાં,સાગર મંહી વસે છે તું;ચાંદા-સૂરજમાંયે તું છે,ફુલો મહીં હસે છે તું. હરતાં-ફરતાં કે નીંદરમાંરાતે-દિવસે, સાંજ-સવાર;તારો અમને સાથ સદાયે,તું છે સૌનો રક્ષણહાર. નું દેવ, બનાવી દુનિયા છે તેં,તારો છે સૌને આધાર;તું છે સૌનો, સૌ તારાં છે,નમીએ તુજને વારંવાર !

મંદિર તારું – જયંતીલાલ આચાર્ય

મંદિર તારું વિશ્વ રૂપાળું,સુંદર સરજનહારા રે.પળ પળ તારા દર્શન થાયે,દેખે દેખણહારા રે. નહીં પુજારી, નહીં કો દેવા,નહીં મંદિરને તાળા રે.નીલ ગગનમાં મહિમા ગાતા,ચાંદો સૂરજ તારા રે. … મંદિર તારું … વર્ણન કરતા શોભા તારી,થાક્યા કવિગણ ધીરા રે.મંદિરમાં તું ક્યાં છુપાયો,શોધે બાળ અધીરા રે. …મંદિર તારું …

લાખ ટુકડા કાચના – હેમેન શાહ

હેમેન શાહ

એટલા તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના?એક સપનું : એક પથ્થર : લાખ ટુકડા કાચના. સ્હેજ ભીનું શ્યામ અંબર, લાખ ટુકડા કાચના;ઘાસમાં વેરાય આખર, લાખ ટુકડા કાચના. ધૂળિયો રસ્તો, ખભા પર શેરડી ની ગાંસડી,ડૂબતો સૂરજ, ત્વચા પર લાખ ટુકડા કાચના. છે ઘણો નાનો તફાવત, માત્ર દ્રષ્ટિકોણનો;રત્નના ઢગલા બરાબર લાખ ટુકડા કાચના. રાહ તારી જોઉં … Read more

સતત ઝળહળ્યા કરો – શબનમ ખોજા

શબનમ ખોજા

બાકી રહી ન ઝંખના, તારા અભાવમાંબસ એટલો ફરક પડ્યો મારા સ્વભાવમાં. ડૂબાડીને મને, રહે શાને તણાવમાં ?મેં ક્યાં કહ્યું’તું કે મને બેસાડ નાવમાં ! પાણીએ એને એવું તે શું કહી દીધું હશે ?આ માછલી કાં તરફડે આજે તળાવમાં? એવી સ્થિતિ ન દેજે મને કોઈ દી’ ખુદાએનાથી દૂર થાઉં હું બેહદ લગાવમાં. મારા જીવનમાં એમ છે … Read more

error: Content is protected !!