હું નથી – ભગવતીકુમાર શર્મા
તારા વિના જે પાંગરે તે ક્ષણમાં હું નથીકર્તા કે કર્મ, કાર્ય કે કારણમાં હું નથી ઊછરે છે લાગણીનું એક આકાશ છાતીએલોહીનાં બે’ક બિન્દુના સગપણમાં હું નથી સંકોચ શૂન્યમાં અને નિ:સીમમાં વિકાસશોધો મને ન વ્યર્થ કે બે-ત્રણમાં હું નથી હું ગદ્ય છું કો બાળકથાનું સરળ, સહજ‘કિન્તુ’, ‘પરન્તુ’, ‘તે છતાં’ કે ‘પણ’માં હું નથી હું છું અહીં … Read more