આંસુનાં પણ નામ હતાં.
ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,શું આંસુનો ભૂતકાળ હતો શું આંસુનાં પણ નામ હતાં. થોડીક શિકાયત કરવી’તી થોડાક ખુલાસા કરવા’તા,ઓ મોત જરા રોકાઈ જતે બેચાર મને પણ કામ હતાં. હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,કંઈ મંઝિલ પણ મશહૂર હતી કંઈ રસ્તા પણ બદનામ હતા. જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી … Read more