હોત તો – રિષભ મહેતા
ફૂલો સમું ખીલી શકાતું હોત તો?ખુશ્બુ રૂપે જીવી શકાતું હોત તો ? કોઈ નદીની જેમ ગાંડાતુર થઇ,મન ફાવે ત્યાં ભાગી શકાતું હોત તો? તું સૂર્ય છે ઊગી શકે જરૂર તું,પદાચાયાથી ઊગી શકાતું હોત તો? નિજ નામની માફક કદી નસીબ પણ,જાતે લખી, ભૂંસી શકાતું હોત તો? હે મિત્ર, ઘરનું દ્વાર તે ખોલ્યું છતાં.તારાથી પણ ખુલી શકાતું … Read more