રાજેશ રાજગોર – રાજન
(1) ‘હું’ ‘હું’ જ છું જે પ્રાપ્ત છું ને પ્રાપ્ય છું ‘હું’ જ ‘હું’માં ત્યાગ છું ને ત્યાજ્ય છું ‘હું’ જ ‘હું’ જો હોઉં તો શું ત્યાગવું ‘હું’ અને ‘તું’ જો અલગ, ‘હું’ ત્યાજ્ય છું શોધતો તો બહાર જે ખુદમાં મળ્યું ‘હું’ જ ‘હું’નું ‘હું’ જ મુજમાં ભાગ્ય છું એજ ‘હું’ને એજ ‘તું’ ને ‘હું’ … Read more