પ્રીતવછોઈ કન્યા ~ મુકેશ દવે
ચપટી વગાડવાને આંગળીના ટેકામાં અંગૂઠો આવે છે જેમ,એમ સખી એકલાંથી કેમ થાય પ્રેમ ! અઢી અક્ષર સખી બોઝીલો એવો એનેઊંચકવા બેઊ જાણ જોઇએ,બેઊ સંગાથે જો ઊંચકી લઇએ તો,વળી એકમેકમાં જાતને ખોઇએ,પણ સૂનીસમ સીમમાં ભારો ચડાવવાને મળતીના કોઇની રહેમ.એમ સખી એકલાંથી થાય પ્રેમ ! હાથને ફેલાવતો – પ્રીતડીને પાથરતોસપનામાં ઊગ્યો ભરથાર,નજરોએ વાટ છેક દૂર લગ માંડી … Read more