જુદી જિંદગી છે – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
જુદી જિંદગી છે મિજાજે મિજાજે; જુદી બંદગી છે નમાજે નમાજે. છે એક જ સમંદર, થયું એટલે શું? જુદા છે મુસાફર જહાજે જહાજે. ભલે હોય એક જ એ અંતરથી વહેતા, છે સૂરો જુદેરા રિવાજે રિવાજે. જુદા અર્થ છે શબ્દના બોલવા પર, છે શબ્દોય જુદા અવાજે અવાજે. જીવન જેમ જુદાં છે કાયામાં જુદી છે મૃત્યુય જુદાં જનાજે … Read more