તડકો – મનહર મોદી

કવિતા

તારો વિશેષ સ્પર્શ ફરી માણવા મળેઆકાશ હોય આંખમાં ને ચાલવા મળે તડકો ટચાક ટેરવે ઝૂલે ને ગણગણેમારી સમીપ એમ મને આવવા મળે ખખડે છે દ્વાર એમનાં આવાગમન સમાંસાચે કશું ન હોય છતાં આવ-જા મળે ટુકડો સુંવાળું સુખ મને ના કામનું જરાઆખું મળે તો થાય, તને આપવા મળે ઊગે છે કોઈ આંખમાં એવાંય સ્વપ્ન બે.એક દેખાવા … Read more

બોલે ઝીણા મોર – મનહર મોદી

પાંપણના પોચા પલકારે બોલે ઝીણા મોર અડધાથી પણ અડધી રાતે બોલે ઝીણા મોર તડકો ટપલી દાવ રમે ને ઘાસ લીલું લહેરાય આઘા પાછા કલકલ નાદે બોલે ઝીણા મોર છલ્લ્ક છલ્લ્ક છલ છલકાવે તલ્લ્ક તલ્લ્ક તંન મલ્લ્ક મલ્લ્ક લાખ પ્રકારે બોલે ઝીણા મોર હું ને તું ને તેઓ સર્વે બધુ એકનું એક માયા બોલે એમ જ … Read more

error: Content is protected !!