મકરંદ દવેની ૫ રચનાઓ
૧ કોણે કીધું ગરીબ છીએ?કોણે કીધું રાંક?કાં ભૂલી જા મન રે ભોળા!આપણા જુદા આંક. થોડાક નથી સિક્કા પાસે,થોડીક નથી નોટ,એમાં તે શું બગડી ગયું ?એમાં તે શી ખોટ? ઉપરવાળી બેંન્ક બેઠી છેઆપણી માલંમાલ,આજનું ખાણું આજ આપે નેકાલની વાતો કાલ. ધૂળિયે મારગ કૈંક મળે જો,આપણા જેવો સાથ,સુખદુઃખોની વારતા કે’તાબાથમાં ભીડી બાથ. સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;દોઢિયાં … Read more