છલાંગ – ભરત ખેની
હરિ હેત વરસ્યું રે રાનમાં. ખાબકી પડ્યું હો જાણે આખું આકાશ અહીં ધરતી પર એક જ છલાંગમાં. હરિ હેત વરસ્યું રે રાનમાં… પેલા તો ઝીણેરા ફોરાં વરસ્યાં’તા પછી આખ્ખા અઠવાડિયાની હેલી, આભલાએ પોતાના દલડાની વાત જાણે ધરતીને કાનમાં કહેલી. લથબથતી જાત જાણે ઉપરથી કૂદી હોય ઝરણાંની જેમ જ ભફાંગમાં ખાબકી પડ્યું હો … Read more