શ્રાવણ નીતર્યો – બાલમુકુન્દ દવે
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલોજીપેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલોજી. આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલોજીપેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલોજી. આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલોજીપેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલોજી. આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલોજીપેલું કોણ હસે મરમાળ ? હો કોઈ ઝીલોજી. આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલોજીઆ વરસે અમરત-મેહ … Read more