મુકામ પોષ્ટ માણસ – નયન હ. દેસાઇ
જીવ્યાનું જોયા હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ,ભીંતો ને પડછાયા સારા છે સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ. રસ્તાઓ નિયમિત પગોને છુંદે છે ને પગલાંને ડંખે છે લાલપીળા સીગ્નલ,ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નોટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ. બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલસાની આશા છે,મારી એકલતાઓ … Read more