વેણીનાં ફૂલ – ઝવેરચંદ મેઘાણી
મારે ઘેર આવજે બેની !નાની તારી ગૂંથવા વેણી. આપણા દેશમાં નીર ખૂટ્યાં નેસળગે કાળ દુકાળ;ફૂલ વિના, મારી બેનડી ! તારાશોભતા નો’તા વાળ – મારે૦ બાગબગીચાના રોપ નથી બે’નીઊગતા મારે ઘેર;મોગરા ડોલર જાઈ ચંબેલીનીમારે માથે મ્હેર – મારે૦ રૂપ સુગંધી હું કાંઇ નો જાણુંડુંગરાનો ગોવાળ;આવળ બાવળ આકડા કેરીકાંટ્યમાં આથડનાર – મારે૦ ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાંરાતડાં ગુલેનારસાપ-વીંટ્યા પીળા કેવડા … Read more