ઝાકળની જેમ તું – જયેન્દ્ર શેખડીવાલા
તારી હથેળી વાંચતો કાગળની જેમ હુંવંચાય છે સવારમાં ઝાકળની જેમ તું તારા અજાણ્યા સ્પર્શથી હું મ્હેંક મ્હેંક છુંફૂલોમાં તારા નામનો અજવાસ પાથરું વરદાન ક્યાં ફળ્યા છે દ્રશ્ય થાવાનાં મનેઅટકળ જીવંત થાય તો આંખોમાં જઇ વસું તું ફરફરે છે લોહીમાં જ્યારે ગુલાબ થઈત્યારે સ્મરણમાં થરથરે છે હોઠ ચૂમવું પથ્થર થઈ ગયો છું તારા અભાવમાંકંડારવાને શિલ્પ તું … Read more