હરિને ભજતાં – ગેમલ

હરિને ભજતાં હજુ કોઇની લાજ જતાં નથી જાણી રે;જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે. વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;વિભિષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યોં રે. હરિને… વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને.. વહાલે મીરાં તે બાઈનાં ઝેર હળાહળ પીધાં રે.પંચાળીનાં પૂર્યા ચીર, પાંડવ કામ કીધાં … Read more

error: Content is protected !!