સ્પર્શ
એનો સ્પર્શ થતાં રૂક્ષ હથેળીમાં સ્વપ્નો ઊગ્યાં મનના અરમાન જાગ્યા એ ગુલાબી ઋજુ હથેળીમાં કોતરાયું હોય મારું નામ… અને એ વિચારે જાણે અંગ અંગ અનંગ જાગ્યો… પણ એતો માત્ર આભાસ… પથારીમાં પડેલ મારો દેહ.. વર્ષોથી બેજાન અંગોમાં ક્ષણિક અનંગનો આભાસી અહેસાસ રૂક્ષ હાથે સ્પર્શવા હાથ લંબાવું.. ત્યાં વાસ્તવિકતા ઊભી ચિડાવતી અરે… આતો બધી દિમાગી ખુરાપત. … Read more