કે ઝઘડો લોચનમનનો – દયારામ
લોચનમનનો રે! કે ઝઘડો લોચનમનનો!રસિયા તે જનનો રે! કે ઝઘડો લોચનમનનો!પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ?મન કહે, ‘લોચન તેં કરી’, લોચન કહે, ‘તારે હાથ.’ નટવર નિરખ્યા નેન! તેં સુખ આવ્યું તુજ ભાગ;પછી બંધાવ્યુ મુજને, લગન લગાડી આગ!’‘સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન’નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયુ મન. ‘ભલું કરાવ્યું મેં તને, સુંદરવરસંજોગ,મને તજી … Read more