યાદી ભરે ત્યાં આપની – કલાપી

જ્યાં જ્યાં નઝર મારી ઠરે, યાદી ભરે ત્યાં આપની;આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની. માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અનેજ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની ! જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની. તારા ઉપર તારા તણાં, ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,તે યાદ આપે આંખને … Read more

જ્યાં જ્યાં નજર મારી ઠરે – કલાપી

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપનીઆંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની માશૂકોના ગાલની લાલી મહીં લાલી અને જ્યાં જ્યાંચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની ! તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,તે યાદ આપે આંખને ગેબી … Read more

કલાપી

(શાર્દૂલવિક્રીડિત) ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી; ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં ! (માલિની) મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ ન્હાનાં કરે છે; કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર … Read more

રે પંખીડા! સુખથી ચણજો – કલાપી

રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો;શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો? પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું;ના, ના, કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં;ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે. રે રે! તોયે કુદરતથી મળી ટેવ … Read more

ગ્રામમાતા – કલાપી

(શાર્દૂલવિક્રીડિત) ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી; ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં ! (માલિની) મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે; કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર … Read more

error: Content is protected !!