શબ્દનો આધાર છે

જ્યાં પીડાઓ છે ને પારવાર છેત્યાં જરૂરી શબ્દનો આધાર છે આંખ ખોલી તોજ સમજાયું મનેચોતરફ કેવો ગહન અંધાર છે શ્વાસના વર્તુળને છેદીને જવુંઆપણો સૌથી વિકટ પડકાર છે આ બધું બ્રહ્માંડ સૃષ્ટિને ધરામૂળમાં તો શૂન્યનો વિસ્તાર છે કાન દઈને સાંભળો એને તમેમૌનમાં કેવો અજબ ચિત્કાર છે ઉર્વીશ વસાવડા Birthdate : 04/13/1956

કાચના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ…..

કાચના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ લાગી જાય છે હાથમાંથી એક પથ્થર જ્યારે ફંગોળાય છે બંધ મૂઠ્ઠી ખોલવામાં પ્રશ્ન એ સર્જાય છે હસ્તરેખાની લીપી ક્યાં કોઈને સમજાય છે કેમ કોઈ સાંભળી શકતું નથી આ શહેરમાં ? એક પંખી તારસ્વરમાં ગીત કાયમ ગાય છે આ જગાએ એક ટહુકો સાંભળ્યો તો મે કદી એ સતત મારા સ્મરણમાં આજે પણ … Read more

આખ્ખો કિસ્સો કહેવો પડશે.

ગેં ગેં ફેં ફેં કંઈ ના ચાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે,આજે નહીં તો તારે કાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે. યાદ રાખજે, તેં ખાધા છે સમ ગમતીલી મોસમના,ખુશબૂઓના એક સવાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે. તારાં ગીતો સાંભળવાને મહેફિલમાં સહુ બેઠાં છે,લોકોની તાલીના તાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે. વાત ભલેને હોય વ્યથાની, જીવતરના મેળામાં તો,ઢોલ નગારાં અને … Read more

error: Content is protected !!