હશે 18/06/201818/06/2018 by કવિતા કેટલા ખામોશ છે ? કારણ હશે; દૂઝતા હૈયે કોઈના વ્રણ હશે ! આંખ ઊંચી પણ નથી થાતી હવે, ઊંઘનું કે ઘેનનું કારણ હશે ! રંગ ચહેરા પર ફરી આવી ગયો, એક ક્ષણની એ ખુશી કારણ હશે! એમ પાલવશે નહીં હારી ગયે, ઝેરનું પણ કઇંક તો મારણ હશે ! કેમ સાકી જામ … Read more