કે ચકમક ચક્કારાણા – અરવિંદ ભટ્ટ
અટક-મટક ગાડીમાં આવ્યા લઈ વાદળની પોઠ કે ચકમક ચક્કારાણાનાહી ધૂળમાં, ઢંઢોળ્યા કણકણનાં તરસ્યા હોઠ કે ચકમક ચક્કારાણા ગામ વીંધીને થાક્યા-પાક્યા, ખળાવડામાં દાણાનાં ઢગલા પર પૂગ્યાચણને બદલે તણખલાં લઈ આવ્યા એવા ઠોઠ કે ચકમક ચક્કારાણા નથી તૂટતું પોત કે દર્પણ નથી ફૂટતું અને ઓળખાતા નહીં પોતેશાણા થઈને પછી ચકીબાઈ સાથે કરતા ગોઠ કે ચકમક ચક્કારાણા ચાંચમાં … Read more