બરફનાં પંખી – અનિલ જોશી
અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં લૂમાં તરતો ઘોર ઉનાળોઅમે ઉઘાડે ડિલે.ઓગળતી કાયાનાં ટીપાંકમળપાંદડી ઝીલે ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા!અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં લીલા-સૂકા જંગલ વચ્ચેકાબરચીતરા રહીએનભમાં ઊડતાં સાંજ પડે તોસોનલવરાણાં થઇએ રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાઅમે બરફનાં પંખી રે ભાઈ,ટહુકે ટહુકે પીગળ્યાં ( બરફનાં … Read more