અમે એવા છઇએ – સુરેશ દલાલ

અમે એવા છઇએ, અમે એવા છઇએ.તમે માછલી માગો ને અમે દરિયો દઇએ. તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત,તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત, તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ,અમે તારા બગીચાની માલણ છઇએ. તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ,અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત, તમે પૂછો નહિ અમને અમે … Read more

તમે વાતો કરો તો થોડું સારું લાગે – સુરેશ દલાલ

https://play.google.com/store/apps/details?id=com.sufalamtech.hindipoem&hl=en Download kavya Dhara Hindi Application from above link તમે વાતો કરો તો થોડું સારું લાગે;આ દૂરનું આકાશ મને મારું લાગે. વૃક્ષો ને પંખી બે વાતો કરે છેત્યારે ખીલે છે લીલેરો રંગ; ભમરાના ગુંજનથી જાગી ઊઠે છેફૂલોની સૂતી સુગંધતમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે; રોમાંચે રોમાંચે દીવા બળેઅને આયુખું તો તુલસીનો ક્યારો; તારી તે … Read more

નામ લખી દઉં !

ફૂલપાંદડી જેવી કોમળ મત્ત પવનની આંગળીએથી લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં ! અધીર થઈને કશુંક કહેવા ઊડવા માટે આતુર એવા પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે… ત્યાં તો જો – આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે. . . વક્ષ ઉપરથી સરી પડેલા છેડાને તું સરખો … Read more

રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?

રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ? તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ. તમે રેતી કે હથેલી ઉપર લખો તમારું નામ, અમે એટલાં ઘેલા, ઘાયલ : નહીં નામ કે ઠામ. તમને તો કોઈ કારણ અમને નહીં બહાનાં નહીં વ્હેમ તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ., તમને વાદળ, ધુમ્મસ વહાલાં … Read more

error: Content is protected !!