ગઝલ ~ દિનેશ દેસાઈ
વર્ષો પછીનું શ્હેર, ને લાગ્યું – તમે હશો, ભૂલો પડું છું ઘેર, ને લાગ્યું – તમે હશો. ચ્હેરો જુઓ તો આમ ક્યાં બદલાયું છે કશું? થોડો ઘણો છે ફેર, ને લાગ્યું – તમે હશો. કેવી હશે દીવાનગી, રસ્તા સુધી ગયા, આવી પવનની લ્હેર, ને લાગ્યું – તમે હશો. ભૂલી ગયો’તો સાવ, કોઈ ચાહતું હશે, ટહુકા … Read more