હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને – કવિ પ્રીતમ
કવિ પ્રીતમ હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને; પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને; સિંધુ મધ્યે મોટી લેવાં માંહી પડ્યા મરજીવા જોને મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને , તીરે ઊભો જુએ તમાશો, તો કોડી નવ … Read more