એમ પણ નથી – ભરત વિંઝુડા
હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી,સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી ! તે વાતચીતમાં જ મને વ્યસ્ત રાખશે,એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી ! એક મંચ છે ને એમાં નથી મારી હાજરી,શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી ! આઠે પહોર યાદ ન આવી શકું ભલે,કોઈ દિવસ ભુલાઈ શકું એમ પણ નથી ! છોડી … Read more