સ્પર્શ તારો થાય ને કોમળ બને – હનીફ સાહિલ

હનીફ સાહિલ

સ્પર્શ તારો થાય ને કોમળ બનેઆ અજંપો ઓગળી ને જળ બને. આ ઉઘડતો જાય દિવસ આંખમાંને પીગળતી રાત પણ ઝાકળ બને. આ પ્રતિક્ષારત ક્ષણો તારા વગરકઈ રીતે કોળે અને કુંપળ બને. સ્હેજ ઝબકી જાય જો તારું સ્મરણતે પછી એકાંત પણ ઝળહળ બને. લે, પવનને જેમ હું આવી મળું;લે, હવે આ દૂરતા પણ સ્થળ બને. શ્વાસની … Read more

હોત તો – રિષભ મહેતા

ફૂલો સમું ખીલી શકાતું હોત તો?ખુશ્બુ રૂપે જીવી શકાતું હોત તો ? કોઈ નદીની જેમ ગાંડાતુર થઇ,મન ફાવે ત્યાં ભાગી શકાતું હોત તો? તું સૂર્ય છે ઊગી શકે જરૂર તું,પદાચાયાથી ઊગી શકાતું હોત તો? નિજ નામની માફક કદી નસીબ પણ,જાતે લખી, ભૂંસી શકાતું હોત તો? હે મિત્ર, ઘરનું દ્વાર તે ખોલ્યું છતાં.તારાથી પણ ખુલી શકાતું … Read more

ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું? – ખલીલ ધનતેજવી

ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું?તબિયત વબિયત પૂછી લેજો, બીજું શું? આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,વળતી ગાડી પકડી લેજો, બીજું શું? માફ કરો, અંગુઠો મારે પાસે નથી,મારું માથું કાપી લેજો, બીજું શું? આંગણું વાંકું સીધું જોવા ના રહેશો,તક મળે તો નાચી લેજો, બીજું શું? પરસેવાની સોડમ લઈને પત્ર લખું છું,અત્તર છાંટી … Read more

મિત્રને – રમેશ જાની

તારા પહેલાં જહું તારી બાજુમાંબેસી ગયો હોઈશ મિત્ર,તું જોજેનેતારી પાસે જે કાઈ હોયએનાથી વધુ નજીકહું જમારી જાતને ઓગાળી દઇનેબેઠો હોઈશ,તને પણ એનો ખ્યાલ ન આવે એમ ! ના. હું કઈ બોલવાનો નથીપુછવાનો નથી, કહેવાનો નથી,અને જે બોલવું કહેવું પૂછવું હોયતે મને કયા ક્યારેય આવડ્યું છે ??ધીમે ધીમે મને હવેમૌનમાંથી મૂંગા રહેવાનીઆદત પડી ગઈ છે.માત્ર તુંઆંખો … Read more

આપણે ભરોસે આપણે હાલીએ – પ્રહલાદ પારેખ

આપણે ભરોસે આપણે હાલીએ,હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએએક મહેનતના હાથને ઝાલીએ,હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. ખુદનો ભરોસો નકામ;છો ને એ એકતારે ગાઈગઈ ને કહે; ‘તારે ભરોસે, રામ !’ એ તો ખોટું રે ખોટું પિછાણીએ, હો ભેરુ; બળને બાહુમાં ભરી હૈયામાં હામ ભરીસાગર મોઝારે ઝુકાવીએ,આપણાં વહાણનાં સઢ ને સુકાનનેઆપણે જ હાથે સંભાળીએ, … Read more

error: Content is protected !!