જિન્દગી સ્વીકારવાની હોય છે 28/06/201821/06/2018 by કવિતા Share it viaનિયતિ સત્કારવાની હોય છે, હર ઘડી શણગારવાની હોય છે; તું બધી ફરિયાદ મૂકી દે હવે, જિન્દગી સ્વીકારવાની હોય છે. – હિતેન આનંદપરા