હાસ્ય – લેખકનું વસિયતનામું – રતિલાલ બોરીસાગર

કદાચ હું કાલે નહીં હોઉં-(કાલે નહીં તો પરમ દિવસે નહીં હોઉં-પેલે દહાડે નહીં હોઉં-કોઈક દિવસ તો નહીં જ હોઉં !) કાલે જો સૂરજ ઊગે તો કહેજો કેમેં ખરીદીને ભેટ આપેલાં પુસ્તકોનુંબીલ ચૂકવવું બાકી છે,કાલે જો પવન વાય તો કહેજો કેદિલ્લી સાહિત્ય અકાદમીની ડાળી પરથીપારિતોષિકનું પક્વ ફળ ખેરવવું બાકી છે;કાલે જો સાગર છલકે તો કહેજો કેબોરીસાગરને … Read more

પાન અવસરનાં – હર્ષદ ચંદારાણા

geet

મારે આંગણિયે ઊભા રખોપિયા, પાન અવસરનાંકેળ, શ્રીફળ દાદાજીએ રોપીયાં, પાન અવસરનાં મોર કમખે ભરેલા બોલિયા, પાન અવસરનાંગીત મંગળ સખીયુંએ ઝીલીયાં, પાન અવસરનાં તારલાઓ ચુંદડીએ ટાંકીયા, પાન અવસરનાંતેજ અતલસ ઘુંઘરડે ઢાંકિયા, પાન અવસરનાં લાખ મોતીનાં તોરણ બાંધીયાં, પાન અવસરનાંહેત રેડીને કંસાર કાઢીયા, પાન અવસરનાં મૂળ મેલ્યાં ને છાંયડા ઝાલિયા, પાન અવસરનાંઝાડ છોડી ડાળીબેન હાલિયાં, પાન અવસરનાં … Read more

સ્પર્શ તારો થાય ને કોમળ બને – હનીફ સાહિલ

હનીફ સાહિલ

સ્પર્શ તારો થાય ને કોમળ બનેઆ અજંપો ઓગળી ને જળ બને. આ ઉઘડતો જાય દિવસ આંખમાંને પીગળતી રાત પણ ઝાકળ બને. આ પ્રતિક્ષારત ક્ષણો તારા વગરકઈ રીતે કોળે અને કુંપળ બને. સ્હેજ ઝબકી જાય જો તારું સ્મરણતે પછી એકાંત પણ ઝળહળ બને. લે, પવનને જેમ હું આવી મળું;લે, હવે આ દૂરતા પણ સ્થળ બને. શ્વાસની … Read more

હોત તો – રિષભ મહેતા

ફૂલો સમું ખીલી શકાતું હોત તો?ખુશ્બુ રૂપે જીવી શકાતું હોત તો ? કોઈ નદીની જેમ ગાંડાતુર થઇ,મન ફાવે ત્યાં ભાગી શકાતું હોત તો? તું સૂર્ય છે ઊગી શકે જરૂર તું,પદાચાયાથી ઊગી શકાતું હોત તો? નિજ નામની માફક કદી નસીબ પણ,જાતે લખી, ભૂંસી શકાતું હોત તો? હે મિત્ર, ઘરનું દ્વાર તે ખોલ્યું છતાં.તારાથી પણ ખુલી શકાતું … Read more

ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું? – ખલીલ ધનતેજવી

ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું?તબિયત વબિયત પૂછી લેજો, બીજું શું? આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,વળતી ગાડી પકડી લેજો, બીજું શું? માફ કરો, અંગુઠો મારે પાસે નથી,મારું માથું કાપી લેજો, બીજું શું? આંગણું વાંકું સીધું જોવા ના રહેશો,તક મળે તો નાચી લેજો, બીજું શું? પરસેવાની સોડમ લઈને પત્ર લખું છું,અત્તર છાંટી … Read more

error: Content is protected !!