આ પડખું ફર્યો, લે – અમૃત ‘ઘાયલ’

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે ! લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે ! તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળેલે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે ! મરવાની અણી પર છું છતાં જીવી … Read more

કે ચાતક પીએ એંઠું પાણી! – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ગાફિલ’

અવગતની એંધાણી,એ સંતો, અવગતને એંધાણી, કે ચાતક પીએ એંઠું પાણી. રાજના રાજ એવા મેઘરાજાને ઘર એની પરબ મંડાણી;સોનેરી દોરથી ને હેમલા હેલથી રૂપેરી ધાર રેલાણી;હે સંતો, તોય તરસ ન છિપાણી કે ચાતક પીએ એંઠું પાણી! માનસર છોડીને આવ્યો શું હંસલો માછલીએ મન આણી!ચતુર ચકોરની ચૂકીને ચાંદની આગિયે આંખ ખેંચાણી!હે સંતો, આતમજ્યોતિ ઓલવાણી કે ચાતક પીએ … Read more

શી રીતે સંતાડું તને – ખલીલ ધનતેજવી

લે આ મારી જાત ઓઢાડું તને;સાહેબા, શી રીતે સંતાડું તને. તું મારા દિલમાં રહે કે આંખમાં,ક્યાંય પણ નીચો નહીં પાડું તને. કાંઇ પણ બોલ્યા વગર જોયા કરું,મૌનની મસ્તીથી રંજાડું તને. તું નહીં સમજી શકે તારી મહેક,લાવ કોઈ ફૂલ સુંઘાડું તને. હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,તક મળે તો સામે બેસાડુ તને. કો’ક દિ’ એકાંતમાં ખપ … Read more

હરિને ભજતાં – ગેમલ

હરિને ભજતાં હજુ કોઇની લાજ જતાં નથી જાણી રે;જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે. વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;વિભિષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યોં રે. હરિને… વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને.. વહાલે મીરાં તે બાઈનાં ઝેર હળાહળ પીધાં રે.પંચાળીનાં પૂર્યા ચીર, પાંડવ કામ કીધાં … Read more

એ બાળપણનાં સંભારણાં – પ્રભુદાસ દ્વિવેદી

સાંભળે રે બાળપણનાં સંભારણાં,જાણે ઊઘડતાં જીવનનાં બારણાંએ બાળપણનાં સંભારણાં… ફૂલ સમાં હસતાં-ખીલતાં’તાપવન સમાં લહેરાતાં ,ગાતાં’તાં-ભણતાં-તાં-મસ્તીમાંમસ્ત માનતાંચ્હાતાં’તાં વિદ્યાનાં વારણાંએ બાળપણનાં સંભારણાં. રખેને બોલ્યું કોઈ સાંભળશેએની ચિંતા નહોતી,ભય નહોતો – મદ નહોતોપ્રીતિની પીડા નહોતી,નહોતી કોઈ ઝાઝી વિચારણા ,એ બાળપણનાં સાંભરણા . કોઈ અજાણ્યા નરને હોંશેપ્રિયતમ કહેવું પડશે,વણમૂલે વણવાંકે, દાસીથઈ રહેવું પડશે,નહોતી મેં ધારી આ ધારણા,એ બાળપણનાં સંભારણાં … Read more

error: Content is protected !!