બધુ લખાવી લે – હરીશ મીનાશ્રુ

Harish

લે, મત્તુ મારવાનું હોય ત્યાં મરાવી લેતું લેણદાર છે તો લે, બધુ લખાવી લે તને આમે ય તે અમારી ક્યાં પડેલી છેઅધૂરાં આંસુનાં ટીપાં છે તે પડાવી લે આજ એકાંતને તું આમ પરેશાન ન કરતે તારી ચાંપતી નજરો જરી હઠાવી લે અમારા જખ્મ હજુ ક્યાં ગહન ને ગૂઢ થયાસ્હેજ સિસકારો કરી આંગળી નચાવી લે તૂટી … Read more

જીવવાનું મન થયું – સોલીડ મહેતા

સોલીડ મહેતા

મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું.આ તમારા પુણ્યને પડકારવાનું મન થયું. સાવ ચીંથરેહાલ આખી જિંદગી ભટક્યા કર્યું,આખરી ક્ષણને હવે શણગારવાનું મન થયું. ચાંદ સૂરજનું ગ્રહણ થતું રહે છે એટલેતારલાનું જેમ અમને જીવવાનું મન થયું. જોખવી દાવો લગાવ્યા કાળના જુગારમાં,ને હવે જીતેલ બાજી હારવાનું મન થયું. આયનામાં ખુદને મળવાની ઘણી ઈચ્છા હતી,લ્યો મળ્યા તો કેમ … Read more

આંખ્યુંના આંજણમાં – સુરેશ દલાલ

સુરેશ દલાલ

https://www.youtube.com/watch?v=wtLECLK41SA આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ ! આવતા ને જાતા આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયા અંતરને ઊંડે ઉછાળ;રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ ! લૂમઝૂમતી મંજરીની … Read more

રાધા માધવ – ગીત – વિનોદ માણેક, ‘ચાતક’

વિનોદ માણેક, ‘ચાતક’

રાધાનું નામ જરીક લીધું જ્યાં વ્રજમાંત્યાં માધવની વેણું ઉઠી વાગીબંસીના સૂરોથી ગ્હેકયાં કૈં મોરલાંને,રાધા પણ ઝબકીને જાગી… મારા રૂદીયામાં તારી ઝાંખીની ઝંખનાને,રહું આઠે પ્રહર હું આનંદમાંઅભરખાના વન તો અડાબીડ ઉગ્યાંતને પામવાં દોડું વૃંદાવનમાંગોકુળ ,મથુરાની આવજામાં ક્યાંથીદ્વારિકાની લગની તને લાગી…. કોયલ સમ બંસીનાં મધુર ટહુકારેમ્હેકીં ઉઠ્યું વાંસવનરાધાના રોમરોમે કૃષ્ણના વિરહથીવ્યાકુળ થૈ ગ્યું તન,મનરાજા રણછોડ ક્યારે વૃજમાં … Read more

વિપિન પરીખ

vipin parikh

ચલો, એક દિવસ આપણે એમ વરતીએજાણે લગ્નનો પહેલો દિવસ છે.તું કહેશે તો એ દિવસ હું ઑફિસ નહીં જાઉં.હું તને કહીશ, ‘રસોઈ તો રોજની છે. એને બાજુએ મૂક.આવ મારી પાસે બેસ.’ભરબપોરે દરિયાકિનારે આપણે હાથમાં હાથ દઈ દોડીશું,અથવા રેતીમાં ઊંચા ઊંચા મહેલ ઊભા કરીશું.એ દિવસે તારી સાડીનો રંગ હું પસંદ કરીશ.તું આનાકાની નહીં કરે.મિત્રોની મહેફીલમાં હું પડ્યોપાથર્યો … Read more

error: Content is protected !!