આદત થઇ ગઇ – ઉર્વીશ વસાવડા

જાતની સાથે જ સોબત થઇ ગઇએકલા રહેવાની આદત થઇ ગઇ એક આંસુ કો’કનું લૂછી દીધુંજો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ આયના સામે કશા કારણ વગરઆજ બસ મારે અદાવત થઇ ગઇ શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધેકેવડી મોટી સખાવત થઇ ગઇ એમણે પીડા વિશે પૂછ્યા પછીકેટલી પીડામાં રાહત થઈ ગઈ કાલ મન ઉજજડ હતું પણ આજ … Read more

રસ્તામાં વટાવે છે મને ~ હેમંત ધોરડા

નોટમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મનેયાદ આવું છું તો રસ્તામાં વટાવે છે મને લાલ બત્તીમાં મને ઑન કરે સાંજ ઢળેમોડી રાતે એ વળી પાનમાં ચાવે છે મને દિવસે કચરામાં વાળે છે એ મારા અવશેષરાતે બારીમાં નવેસરથી સજાવે છે મને મારો ઉલ્લેખ થતાં એનું હસીને થૂંકવુંનામથી ગાલ સુધી ગલફામાં લાવે છે મને કાળા લોહીનું ફરી … Read more

error: Content is protected !!