બોલે એનાં બોર – હરીશ ધોબી
તું મારી છોડ જગત આખું હવામાં છે,વગર પીધે અહીંયા સૌ નશામાં છે. ચમત્કારોની બસ આદત પડી ગઈ છે,ને ઈશ્વરથી વધુ શ્રધ્ધા ભૂવામાં છે. સૂરજ ઊગતો નથી કોઇની સમજણમાં,જે જાગે છે તે પણ ઊંઘી જવામાં છે. જગતને મેં, મને જગતે મારી ઠોકર,બેઉના હાલ બેઉની દશામાં છે. ઝમીર મારુ રહે કાયમ એ માગું છું,અને બે હાથ ઊઠેલા … Read more