રાજેશ રાજગોર – રાજન

(1) ‘હું’ ‘હું’ જ છું જે પ્રાપ્ત છું ને પ્રાપ્ય છું ‘હું’ જ ‘હું’માં ત્યાગ છું ને ત્યાજ્ય છું ‘હું’ જ ‘હું’ જો હોઉં તો શું ત્યાગવું ‘હું’ અને ‘તું’ જો અલગ, ‘હું’ ત્યાજ્ય છું શોધતો તો બહાર જે ખુદમાં મળ્યું ‘હું’ જ ‘હું’નું ‘હું’ જ મુજમાં ભાગ્ય છું એજ ‘હું’ને એજ ‘તું’ ને ‘હું’ … Read more

લ્યો કેસૂડાં! -બાલમુકુન્દ દવે

સુરેશ દલાલ

હો રંગ ઊડે પિચકારીએકેસૂડે કામણ ઘોળ્યાં :લ્યો લ્યો કેસૂડાં! હો પાસેવાળાં પડી રહ્યાંઆઘાંને રંગે રોળ્યાં :લ્યો લ્યો કેસૂડાં! હો કોઈનો ભીંજે કંચવો-જી કોઈનાં સાડી-શેલાં :લ્યો લ્યો કેસૂડાં! હો કોઈ ના કોરું રહી જશેજી કોઈ મોડાં, કોઈ વહેલાં :લ્યો લ્યો કેસૂડાં!હો છાબડીએ છલકાઈ રહ્યાંજી વેચાતાં વણમૂલે :લ્યો લ્યો કેસૂડાં! આ નથી રમત જી રંગનીઉર ધબકે ફૂલેફૂલે :લ્યો લ્યો કેસૂડાં! આ રંગ ઊડે … Read more

जावेद अख़्तर

दर्द अपनाता है पराए कौन दर्द अपनाता है पराए कौन कौन सुनता है और सुनाए कौन कौन दोहराए वो पुरानी बात ग़म अभी सोया है जगाए कौन वो जो अपने हैं क्या वो अपने हैं कौन दुख झेले आज़माए कौन अब सुकूँ है तो भूलने में है लेकिन उस शख़्स को भुलाए कौन आज फिर … Read more

રૂડો રાસ -હરીન્દ્ર દવે

મથુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છે શ્યામ, વૃંદાવન રોજની અમાસ, આજ હવે એ જ ધૂળ માથે ચડાવીએ કે કાલ જ્યાં રમ્યાં’તાં રૂડો રાસ. ચન્દનના વનમાં એક સાપ ગયો ડંખી હવે સૌરભનું લેશ ન ઓસણ, શ્યામની સંગાથે બધું સગપણ ગયું કે હવે કોઇની રહી ન ઓળખાણ, કોઇ જરા ફૂલને સુંઘાડી જુઓ, ક્યારનો ય અટકી ગયો છે … Read more

error: Content is protected !!