હોવો જોઇએ – ચિનુ મોદી
એક એવો પણ સમય ક્યારેક હોવો જોઇએ, જે ક્ષણોનો માત્ર તું માલેક હોવો જોઇએ ! ઢીંક મારીને મનેઆગળ નીકળતો હોય છે એ છીંકોટા મારતો ઉદ્રેક હોવો જોઇએ. ભાર પીંછાનો વધ્યો છે તો પછી ખંખરને ! મોરની મિલ્કતમાં ટહુકો એક હોવો જોઇએ. વેગથી વ્હેતી હવા હોડી થવાનો ડર હતો, અંત વખતે પાણીનો અભિષેક હોવો જોઇએ. માત્ર … Read more