આંબો મ્હોરિયો ! – ડૉ. ચેતના પાણેરી

સખી રી ! આંબો મ્હોરિયો ! સખી મેં તો વાવ્યો છે અમરત આંબલો, સખી એ તો પૂગ્યો ઊંચે રે આકાશ, જયાં ધવલ પ્રકાશ ; સખી રી ! આંબો મ્હોરિયો ! સખી એને નિરમળ નીરે સીંચિયો, સખી એને આતમે આપ્યો પ્રકાશ, થયો રે અંજવાસ ; સખી રી ! આંબો મ્હોરિયો ! સખી એનો સ્વાદ અનેરો જાણવો, … Read more

કાન, મને દે

કાન, મને જોવા દે રૂપ છટા તારી, કે નૈન મને શીદ દીધાં? કાન, મને જોવા દે રૂપ છટા તારી, કે નૈન મને શીદ દીધાં? કાન, મને કરને હેતાળ વાત તારી; કે કામ મને શીદ દીધાં ? કાન, મને સૂંઘવા દે શીશ અંગ તારાં કે નાક મને શીદ દીધું? કાન, મને દેને આલિંગન તારું કે તન … Read more

તાળાં દિલનાં એમ ન ખૂલે

તાળાં દિલનાં એમ ન ખૂલે ખટાક દઈને,કળ જાણો તો ખૂલે પળમાં પટાક દઈને ! બહુ બહુ તો બે ગોબા પડશે, સબંધો છે,પછડાશે પણ તૂટશે નહીં એ તડાક દઈને ! ખંજર જેવું હોય કશું તો સમજી શકીએ,અવગણના ખૂંચી’તી દિલમાં ખચાક દઈને ! હળવા હોવું પૂર્વશરત છે, ચગવા માટે,ગર્વ ચગ્યો’તો, પટકાયો તો ધબાક દઈને ! ગઇકાલે આવ્યો … Read more

error: Content is protected !!