એકલા છીએ તો… રમેશ પારેખ

કોઈ કહે ન – ઊઠ, કે કોઈ કહે ન – બેસ ! મનને કહું કે એકલા છીએ તો શાનો કલેશ ? તું કાયમી વિદાય લઈ જાય છે ? તો, જા ! રસ્તામાં વાગે ના તને સ્મરણોની કોઈ ઠેસ પંખીને કોઈ હોય ના સરહદનાં બંધનો એને પડે પસંદ જગ્યા જે – એ એનો દેશ ! મારી … Read more

જળનો ઝોંકો ~ પ્રફુલ્લા વોરા

જરાક જળમાં જોયું ત્યાં તો જળનો વાગ્યો ઝોંકો રે ! પથ્થર હો તો ઠીક, કરું કાં પરપોટાનો ધોખો રે ? પ્હાડ જેવો પહાડ તૂટે. ત્યાં ધરવો કેમેય ખોબો રે ? પથ્થર હો તો ઠીક, કરું કાં પરપોટાનો ધોખો રે ? ધુમ્મસ ઠાંકયાં અજવાળાંને કોઈ હવે તો ખોલો રે ! પથ્થર હો તો ઠીક, કરું કાં … Read more

અફવાઓ – ભરત વિંઝુડા

હ્રદયને હચમચાવી નાંખનારી કંઇક ઘટનાઓ, બને, એવી રીતે ઊડ્યાં કરે છે રોજ અફવાઓ. તમે જે કંઇ જુઓ છો એ ફક્ત જોતાં જ રહેવાનું, કશું કરવાને માટે બહાર પડતાં હોય ફતવાઓ. મકાનો, માણસો, વૃક્ષો, પશુ પંખીઓ સઘળું છે, અને લાગ્યાં કરે તે ચીતરેલા માત્ર પરદાઓ. અહીં ધરતીથી ધરતી ખૂબ છેટી કેમ લાગે છે ? અડે છે … Read more

એની આખી નમણાશ અમે સહેતા ગયા – ધ્રુવ ભટ્ટ

તમે બોલ્યા વિનાયે કંઇક કહેતા ગયાં એની આખી નમણાશ અમે સહેતા ગયા ફાગણમાં એક ફૂલ ખીલે છે મૌન છતાં ગજવે છે વગડો કલશોરમાં એવો વહેવાર તમે બિડેલા હોઠ થકી રમતો મૂક્યો છે નર્યા તોરમાં સાંભળો તો, શબ્દોને ગણનારા લોક અમે અણજાણ્યા વાયરામાં વહેતા થયા એની આખી નમણાશ અમે સહેતા ગયા. આંગણામાં આપે જે પગલાંની છાપ … Read more

પ્રેમ – રૂદ્રદત્ત રાણા

ઓટ આવે તો અકળાય નહીં એ સાગર છે કદી છલકાય નહીં પ્રેમ પણ સાલો ઝાંઝર જેવો છે છાનું કે છપનું કંઈ થાય નહીં. એ જ તો છે સાચી લગન કે મંઝીલની સાવ સામે હોય ને દેખાય નહીં. નક્કી મન દુઃખ છે મોત ના મનમાં દ્વાર ખુલ્લાં હોય ને ડોકાય નહીં ! અનરાધાર વચ્ચે મેઘ પણ … Read more

error: Content is protected !!