શિલાલેખનાં પથ્થર જેવો માણસ છે આ

(Birthdate : ૦૯ August, ૧૯૪૭)અલગ (અન્યો સાથે) (૧૯૮૨),પર્યંત (૧૯૯૦),અંદર બહાર એકાકાર (૨૦૦૮),બીજી બાજુ હજી મેં જોઈ નથી (૨૦૧૩)‘કવિલોક’ નું ‘હિમાંશુ બાબુલ’ પારિતોષિક (૧૯૯૯),‘પરબ’ શ્રેષ્ઠ કાવ્ય – કવિશ્રી ન્હાનાલાલ અને શ્રી રા.વિ.પાઠક પારિતોષિક (૨૦૦૪),ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક (૨૦૦૮),“સમર્પણ” સન્માન, નવનીત-સમર્પણ, મુંબઈ, ૨૦૧૩,“મનહરલાલ ચોકસી પારિતોષિક”, નર્મદ સાહિત્ય સભા અને સાહિત્ય સંગમ, સુરત, ૨૦૧૫.

મારી પ્રતિક્ષામાં – મહેન્દ્ર જોશી

તને એવી રીતે હું જોઉં છુ મારી પ્રતિક્ષામાં મને જેવી રીતે હું જોઉં છુ ઝાંખા અરીસામાં બધા રસ્તા નદીની જેમ વ્હેવાં લાગશે ક્યારે? ચરણ બોળીને બેઠો છું અહીં તારા જ રસ્તામાં. બીડેલા છીપ જેવી લાગણી ને હાથમાં છે રણ તને, જો ધારણા હો સ્વાતિની તો ફેંક દરિયામાં. મને પંખી કહે પિંજર કહે અથવા કહે આકાશ … Read more

ઝાળ જટાળો – કિશોર બારોટ

ગોફણ ગોળે આગ વછૂટે, કેર વરસતો કાળો,તાંડવ ખેલે સૂરજ જાણે, જોગી ઝાળ જટાળો. કલરવને તો સૂનમૂનતાનો ગયો આભડી એરુ,તરસ બ્હાવરી હવા શોધતી જળનું ક્યાંય પગેરું ?ધીંગી ધરતી તપતી જાણે ધગધગતો ઢેખાળો,તાંડવ ખેલે સૂરજ જાણે જોગી ઝાળ જટાળો. પંડ ઠેઠે પડછાયો ઘાલી ઊભા નીમાણાં ઝાડ,મુઠ્ઠી છાંયો વેરે તોયે વહાલો લાગ તાડ.સઘળું સુક્કું જોઇ લહેરથી મહોર્યો છે … Read more

પ્રસરાવી દે છે શ્વાસમાં – રમેશ પારેખ

આમ તો છું એક પરપોટો સમયના હાથમાંતો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવીયાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં તારા સરનામા ઉપર શાહી ઢળી ગઈ આખરેમાત્ર તારું નામ છે હોઠે કથાના અંતમાં એનું કારણ શું કે મન ઝંખે સતત વરસાદનેએનું કારણ શું કે મન છોલાય છે વરસાદમાં મારી … Read more

error: Content is protected !!