તને પ્રેમ કરું છું
કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છુંસહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું આકાશ હવે આવડું અમથું નાનકું લાગેધરતી હવે જાણે કે પરમાણું લાગેમન આ મારું ક્યારેક તો ઉખાણું લાગેસહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાંઆવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેંવાંપહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાંવહી … Read more