નયન એક ચા મંગાવ
અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવઆજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ?પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડીદિનભરના તડકા ભૂલવાનું ચાલ, નયન એક ચા મંગાવ શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ … Read more