મને મનગમતી સાંજ એક આપો – જગદીશ જોષી
અણગમતું આયખું લઈ લ્યોને, નાથ ! મને મનગમતી સાંજ એક આપો : કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો… ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.થીજેલાં જળમાં … Read more