ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે – કૃષ્ણ દવે

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે. મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,સ્વિમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું. દરેક કૂંપળને કમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું. આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,કોયલને પણ કહી દેવું ના ટહૂકે ભરબપ્પોરે.અમથું કૈં આ વાદળીઓને ઍડમીશન દેવાનું ?ડૉનેશનમાં આખ્ખે આખ્ખું ચોમાસું … Read more

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ – રમેશ પારેખ

સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉંકોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના (અંગત) કાગળો ફેંકી દઉંમેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે … Read more

કવિશ્રી અમિત વ્યાસનો કાવ્ય વૈભવ

માત્ર તું બોલે એ બસ છે વાત હો સાચી કે ખોટી પ્રગટે છે ત્યારે સાવ નિરાધાર હોય છે કિરણો જ માત્ર હોય છે આધાર સૂર્યનો આ અનર્ગળ મૌનને વહેતું કરે શોધ એ અક્ષર, જરા ઊંડે ઊતર ! સેવી શકે તો સંતની કોટિને પામશે જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં ! સાંઇ ! તમે જ કઇંક … Read more

તારા હૈયામાં શોર થયો કે નહિ – મુકેશ જોષી

બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહિકાલ સુધી તું લાગણીઓને પીંછા પીંછા કહેતી એ પીંછાઓમાં થી મોર થયો કે નહિ ? રૂમાલમાં ચાંદો સંતાડે, ગાંઠો વાળે, પાછી છોડે એવા તારા મનને ક્યાંથી બાંધુંતું ના માને એ સાંજે હુ ફાટી ગયેલા અંધારાને પંપાળી ને દીવો લઈને સાંધુમારા ગઝલો વાંચી તારી રાજી થાતી રાતો વચ્ચે મુશાયરાનો … Read more

તમે વાતો કરો તો થોડું સારું લાગે – સુરેશ દલાલ

https://play.google.com/store/apps/details?id=com.sufalamtech.hindipoem&hl=en Download kavya Dhara Hindi Application from above link તમે વાતો કરો તો થોડું સારું લાગે;આ દૂરનું આકાશ મને મારું લાગે. વૃક્ષો ને પંખી બે વાતો કરે છેત્યારે ખીલે છે લીલેરો રંગ; ભમરાના ગુંજનથી જાગી ઊઠે છેફૂલોની સૂતી સુગંધતમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે; રોમાંચે રોમાંચે દીવા બળેઅને આયુખું તો તુલસીનો ક્યારો; તારી તે … Read more

error: Content is protected !!