આપણી વાત

શરદપૂનમની રઢિયાળી સદા         મને સાંભરે આપણી  રાત, સખી ! હસે આકાશે ચંદ્રમાં, તારા લસે;         મને સાંભરે આપણી રાતા, સખી! વદને નવજીવન નૂર હતું. નયને પ્રણયામૃત પૂર હતું; હ્રદયે રસમાં ચકચૂર હતું.         મને સાંભરે આપણી રાત, સખી! ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં, પ્રેમ તણી કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ઘણી; કલ્પનાની ઇમારત કૈંક ચણી,         મને … Read more

સ્પર્શ

એનો સ્પર્શ થતાં રૂક્ષ હથેળીમાં સ્વપ્નો ઊગ્યાં મનના અરમાન જાગ્યા એ ગુલાબી ઋજુ હથેળીમાં કોતરાયું હોય મારું નામ… અને એ વિચારે જાણે અંગ અંગ અનંગ જાગ્યો… પણ એતો માત્ર આભાસ… પથારીમાં પડેલ મારો દેહ.. વર્ષોથી બેજાન અંગોમાં ક્ષણિક અનંગનો આભાસી અહેસાસ રૂક્ષ હાથે સ્પર્શવા હાથ લંબાવું.. ત્યાં વાસ્તવિકતા ઊભી ચિડાવતી અરે… આતો બધી દિમાગી ખુરાપત. … Read more

બારી ઉઘાડ દોસ્ત – ગૌરાંગ ઠાકર

અજવાસ ઘરમાં આવશે, બારી ઉઘાડ દોસ્ત, અંધાર ઓગળી જશે, બારી ઉઘાડ દોસ્ત. આપી જશે હવા  તને ખુદની વિશાળતા ફૂલોની મહેંક આપશે,  બારી ઉઘાડ દોસ્ત તારામાં  શોધશે પછી  વૃક્ષો વસંતને, બસ  શર્ત એટલી હશે, બારી ઉઘાડ દોસ્ત વરસાદ, મેઘધનુષ ને વાદળ, હવા, સૂરજ, બોલાવતાં તને કશે, બારી ઉઘાડ દોસ્ત. કેડીથી  ધોરી માર્ગની તું થઈ જશે સડક … Read more

ભારત

ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય,.                             ભારત ઉન્નત નરવર;ભારત નહિ ગંગા, નહિ યમુના,.                             ભારત સંસ્કૃતિનિર્ઝર.ભારત નહિ વન, નહિ ગિરિગહ્વર,.                             ભારત આત્મની આરત;ભારત તપ્ત ગગન કે રણ નહિ,.                            જીવનધૂપ જ ભારત.ભારત તે રતનાગર રિદ્ધિ ન,.                            ભારત સંતતિરત્ન;ભારત ષડ્ ઋતુ ચક્ર ન, ભારત.                           અવિરત પૌરુષયત્ન.ભારત ના લખચોરસ કોશો.                           વિસ્તરતી જડભૂમિ,ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ-.                           વીર પ્રાણની ઊર્મિ.ભારત … Read more

ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.લહરી ઢળકી જતી,વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,સ્વૈર પથ એહનો ઝાલીએ,ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,ચાલને ! વિરહસંત્રપ્ત ઉર પર સરે મિલનનોસ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનોકૌમુદીરસ અહો !અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો !ચંદ્રશાળા ભરી ઊછળે,આંગણામાં ઢળે,પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,દૂર સરવર પટે મંદ જળના … Read more

error: Content is protected !!