ગુરુ આજ તમ આવ્યે રે – દાસી જીવણ

અજવાળું, હવે અજવાળું ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું. સતગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો, ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું. – ગુરુ આજ જ્ઞાન ગરીબી, સંતની સેવા, પ્રેમભક્તિનો સંગ હવે પાળું. – ગુરુ આજ ખીમ ને ભાણ રવિ રમતા રામા, તે જ તત્વમાં ગુરુ, તમને ભાળું. – ગુરુ આજ દાસી જીવણ સત ભીમનાં ચરણાં, … Read more

आग़ाज़ तो होता है अंजाम नहीं होता – मीना कुमारी

आग़ाज़ तो होता है अंजाम नहीं होता जब मेरी कहानी में वो नाम नहीं होता जब ज़ुल्फ़ की कालक में घुल जाए कोई राही बदनाम सही लेकिन गुमनाम नहीं होता हँस हँस के जवाँ दिल के हम क्यूँ न चुनें टुकड़े हर शख़्स की क़िस्मत में इनआ’म नहीं होता दिल तोड़ दिया उस ने ये … Read more

એમ પણ નથી…..

કવિ શ્રી ભરત વિંઝુડાને જન્મ દિવસની શુભેચ્છાઓ હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી તે વાતચીતમાંમાં જ મને વ્યસ્ત રાખશે એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી એક મંચ છે ને એમાં નથી મારી હાજરી શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી આઠે પહોર યાદ ન આવી શકું ભલે કોઈ … Read more

કાચના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ…..

કાચના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ લાગી જાય છે હાથમાંથી એક પથ્થર જ્યારે ફંગોળાય છે બંધ મૂઠ્ઠી ખોલવામાં પ્રશ્ન એ સર્જાય છે હસ્તરેખાની લીપી ક્યાં કોઈને સમજાય છે કેમ કોઈ સાંભળી શકતું નથી આ શહેરમાં ? એક પંખી તારસ્વરમાં ગીત કાયમ ગાય છે આ જગાએ એક ટહુકો સાંભળ્યો તો મે કદી એ સતત મારા સ્મરણમાં આજે પણ … Read more

તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે, તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે. મને ઉંબરે એકલો છોડી દઈને, હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે. અનુભવ છે દરિયાના તોફાનનો પણ, આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે. લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં, મધુમાલતી એ જ ભીંતે ચઢી છે. ઝરી જાય જળ, કે મળે જળસમાધિ, જુઓ, પાંપણો કુવાકાંઠે … Read more

error: Content is protected !!