પ્રેમ એટલે કે ….

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો, સ્વપ્નમાં પળાય એવો કાયદો; પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો ! ક્યારેય નહીં માણી હોય એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે- એ પ્રેમ છે, દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે- એ પ્રેમ છે; … Read more

કોઈ આવશે ….

હમણાં નહીં તો સૈકા પછી કોઈ આવશે; આખી મનુષ્યજાત સુધી કોઈ આવશે. અવતાર સ્વાવલંબી હવે ક્યાં રહી શક્યા ? પોતે નહીં તો એના વતી કોઈ આવશે ! ઊડે છે આમતેમ તણખલાંઓ નીડનાં; પંખીની ચાંચે થઈને સળી કોઈ આવશે. ચિંતામણી ઝરૂખે ઊભી હોય કે નહીં; વિરહાગ્નિની તરીને નદી કોઈ આવશે. પર્ણો ખર્યા કરે છે હવે બોધિવૃક્ષનાં; … Read more

એક હતો રેઇનકોટ – બકુલ ત્રિપાઠી

એક હતો રેઇનકોટ ને આપણે બે ! પછી એક ટીપું પછી સહેજ ઝરમર પછી મન મૂકી વરસી પડ્યો મેહ.   તું જ ઓઢને ! ‘તારે જ ઓઢવો પડશે’ એવો હુકમ કીધો આ જહાઁપનાહે ને બદતમીજીની હદ આવી ગઈ. ’હું નહીં તમે જ ઓઢો’ એવી હઠ લીધી તે નૂરજહાંએ.   હું નહીં હું નહીં કરતાં આપણે … Read more

error: Content is protected !!