શેર – ભગવતીકુમાર શર્મા 20/06/2018 by કવિતા Share it viaતૂટી કલમ તો આગળીનાં ટેરવે લખ્યું, તેથી જ રાતી ઝાંય છે મારા બયાનમા. – ભગવતીકુમાર શર્મા