વાર લાગી (ઝૂલણા છંદ) – જવાહર બક્ષી

Share it viaબે ઘડીની જ બાજી હતી જિંદગી તોય સંકેલતા વાર લાગીહાર ને જીતથી પર હતા એટલે ખેલતાં વાર લાગી ઝેલતાં ઝેલતાં વેદના થઈ ગઈ માત્ર આનંદ હોવાપણાનો,પ્રિય પીડા હતી, કષ્ટ અંગત હતા, ગેલતાં ગેલતાં વાર લાગી કોઈ રાખ્યાં નહીં માર્ગનાં વળગણો, કોઈ પરવા કરી નહિ સમયની,ટહેલતાં ટહેલતાં છે..ક પ્હોંચી ગયા, સહેલતાં સહેલતાં વાર લાગી. … Continue reading વાર લાગી (ઝૂલણા છંદ) – જવાહર બક્ષી