વળાંકો – સુનિલ ભીમાણી ‘અંગત’ 09/02/2019 by કવિતા Share it via પધાર્યા વળાંકોન ધાર્યા વળાંકો અમે સીધા ચાલીવધાર્યા વળાંકો નથી હુંય હાર્યોન હાર્યા વળાંકો ગણી હમસફર મેંટપાર્યા વળાંકો બગાડી સફર પણસુધાર્યા વળાંકો જીવનભર મેં ‘અંગત’વિચાર્યા વળાંકો સુનિલ ભીમાણી ‘અંગત’ (પોરબંદર) The Perfect Friend A Boundless Moment – Robert Frost
સાવ ટૂંકી બહેરની આ રચનામાં નવીનતારૂપ રદીફ નો પ્રયોગ અદ્ભૂત ગઝલને આકાર આપે છે. અભિનંદન
Ekdam mast
Mast vanako….
Mast sunil bhai mast
Very good
બહોત અચ્છે…
Vaaaaah…..