તું જો થાકી જાય તો કે’જે મને – ખલીલ ધનતેજવી 04/04/202109/12/2018 by કવિતા Share it via વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકેતરણું ઊખડી જાય તો કે’જે મનેજિંદગી તારાથી હું થાક્યો નથીતું જો થાકી જાય તો કે’જે મને – ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી – અબ મૈં રાશન કી કતારોં મેં નઝર આતા હૂં
1 thought on “તું જો થાકી જાય તો કે’જે મને – ખલીલ ધનતેજવી”